આમીર ખાનની દિકરી ઇરાએ સોશિયલ મીડિયામાં પોતાના ફોટાથી લગાડી આગ

Google+ Pinterest LinkedIn Tumblr +

બોલિવૂડના અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન હાલના દિવસોમાં લવ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે. આમ તો ઈરા લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. જો કે તેની તસ્વીરો ચર્ચાનો વિષય બનાવી દે છે. ઈરાએ સોશિયલ મીડિયામાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરોને શેર કરી છે. આ ફોટોશૂટની તસ્વીરો ઈરાએ શેર કરી છે.

Share.

Leave A Reply