જાણીતા હાર્ટ સર્જન ડો,તુષાર પટેલનું અકસ્માતમાં કરૂણમોત

Google+ Pinterest LinkedIn Tumblr +

અમદાવાદ મહેસાણા હાઇવે પર કાર અને આઇસર વચ્ચે અકસ્માતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું કરૂણમોત નીપજ્યું છે આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ મહેસાણા હાઇવે પર કાર અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં મહેસાણાના ડોક્ટર તુષાર પટેલનું નિધન થયું છે. અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના મોત થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને રોડ પર થયેલા ટ્રાફિકને દૂર કરી અક્સમાતે મોતનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે

Share.

Leave A Reply