અમદાવાદમાં બનનારું બુલેટ ટ્રેનના ફાઈવસ્ટાર સ્ટેશનના ફોટો તમે જોયા !!!

Google+ Pinterest LinkedIn Tumblr +

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સ્વપ્ન છે કે ભારત દેશમાં નેશનલ હાઈ સ્પીડ ટ્રેનનો (બુલેટ) પ્રોજેકટ છે તે ઝડપથી પૂર્ણ થાય. જો કે બુલેટ ટ્રેનના પ્રોજેકટનું કામ શરુ થઈ ગયુ છે. 2023 ડિસેમ્બરના બુલેટ ટ્રેનનો પ્રોજેકટ પૂર્ણ થશે.

બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદથી ૧૨ સ્ટેશન પર દોડશે. બુલેટની લંબાઈ ૫૦૮.૫ કિલોમીટર રહેશે. તેમજ બુલેટની ઓપરેટિંગ સ્પીડ ૩૨૦ કિમિ પ્રતિ કલાક હશે. 2.07 કલાકમાં 508 કિલોમીટરનુ અંતર કાપશે. બુલેટ ટ્રેનનો પ્રોજેકટ વર્ષ 2023ના પૂર્ણ થશે. જો કે અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનના શિંકાનસેન ડિઝાઈન આધારે તૈયાર કરાશે. ભુંકપ, વરસાદ, કુદરતી આફતમાં રેલ વ્યવહારને રોકી દેવાશે.

આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશનો થશે. અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ થશે. જો કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના કારણે પ્રવાસીઓને ફાયદો થશે.

Share.

Leave A Reply