મન હોય તો માળવે જવાય: 83 વર્ષની ઉમરે હાંસલ કરી માસ્ટર્સની ડિગ્રી

Google+ Pinterest LinkedIn Tumblr +

મન હોય તો માળવે જવાય એ કહેવતને પંજાબના 83 વર્ષના દાદાએ સાર્થક કરી છે. શિખવાની કોઇ ઉમર હોતી નથી એ વાતને મનમાં રાખીને તેને ઢળતી ઉમરે માસ્ટર્સની ડીગ્રી પ્રાપ્ત કરી છે.

માહીતી મુજબ પંજાબના સોહનસિંહ ગિલએ ૮૩ વર્ષની ઉંમરે એમએ(અંગ્રેજી) ની ડિગ્રી હાંસલ કરી છે.૧૯પ૭ માં ગ્રેજયુએશન પછી ટીચીંગ કોર્ષ કરી સોહન નોકરી કરવા કેન્યા ચાલ્યા ગયા હતા અને ૧૯૯૧ મા ભારત પરત ફર્યા પછી ર૦૧૭ સુધી એમણે વિભિન્ન સ્કૂલોમાં ભણાવ્યું. સોહનએ કહ્યું  પોસ્ટ ગ્રેજયુએશન કરવાની ચાહત હંમેશાથી મારા દિલમા હતી.

Share.

Leave A Reply