બોયફ્રેન્ડ વારંવાર પૂછે છે આ સવાલ તો થઇ જાવ સાવધાન

Google+ Pinterest LinkedIn Tumblr +

કોઈપણ રિલેશનશિપમાં સૌથી વધારે જરૂરી ચીજ છે પાર્ટનરની સમજદારી. જો તમારી અને તમારા બોયફ્રેન્ડ વચ્ચે કોઈ સમજદારી નહીં હોય તો તે સંબંધ લાંબો નહીં ટકે તમે વારંવાર બ્રેકઅપ અને પેચઅપ ની વચ્ચે ફસાયેલા જ રહેશો. આજે અમે જણાવીશું કે તમારે આવો સંબંધ હોય તો તમારા બોયફ્રેન્ડ નો સાથ છોડી દેવો જોઈએ.

હકીકતમાં એવા સવાલ હોય છે જે પાર્ટનર વારંવાર પૂછે તો તેનાથી અંતર બનાવી લેવું જોઈએ. આવો જાણીએ એ કયા સવાલ છે જેનાથી તમારે ચેતતા રહેવું જોઈએ.જો બોયફ્રેન્ડ કંટ્રોલ કરતો હોય તો….જો તમારો બોયફ્રેન્ડ તમને કંટ્રોલ કરતો હોય તો તુરંત તેનો સાથ છોડી દો કારણકે કંટ્રોલ કરવાની સ્થિતિ ક્યારેક હિંસક પણ બની શકે છે. તમારા આવવા-જવા પર તમારો બોયફ્રેન્ડ જો પાબંદી લગાવે તો તેનાથી થોડું અંતર બનાવી લો. જો તમને વારંવાર પૂછવામાં આવે કે ક્યાં જવું છે કોની સાથે જવું છે તો ફોરેન બોયફ્રેન્ડ થી દૂર થઈ જવું.

શું તમારા પહેરવેશ પર સવાલ ઉઠે છે
જો બોયફ્રેન્ડ તમારા પહેરવેશ પર કે ખાનપાન પર રોક લગાવતો હોય તો તુરંત બ્રેકઅપ કરી લો. વારંવાર ની રોકટોક તમને હિંસક બનાવી શકે છે.

સંબંધોમાં જાણવણી હોય પણ માલિકી ભાવ ન હોય આ વાત તમારા પ્રેમીને સમજાવો. દરેક સંબંધમાં આ વાત સમજે તો પ્રેમ નિર્મળ બની જાય અને જીવન જીવવાની મજા આવી જશે.

Share.

Leave A Reply