આ રીતે બનાવો આદું તડબૂચ નું જ્યૂસ, જાણો જ્યૂસના ફાયદા

Google+ Pinterest LinkedIn Tumblr +

સામગ્રી :
તરબુચ પાંચ કપ (મોટા ટુકડા કરેલું અને બી વગરનું),

છોલીને બારીક સમારેલું આદુ લગભગ દોઢ ઈંચ જેટલું,

થોડો ચાટ મસાલો.

*********
રીત :

જ્યુસર વડે દરેક વસ્તુનો જ્યુસ કાઢી લો. ઠંડો કરીને ચાટ મસાલો છાંટીને પીરસો.

જ્યુસમાં તરબુચ અને આદુનું મિશ્રણ દાંત અને હાડકાંને મજબુત બનાવે છે. પાચન સુધારે છે. હિમોગ્લોબિન વધારે છે.

આદુ પાચનતંત્ર, સ્ત્રીઓના માસિકના રોગો તેમજ શ્વાસના રોગો માટે ફાયદાકારક છે.

આ ઉપરાંત આદુ આંતરડાના રોગો અને શરદી-કફમાં પણ આરોગ્યપ્રદ છે.

Share.

Leave A Reply