બિગ બોસને કારણે આ બે ટીવી શો થઇ જશે બંધ !!!

Google+ Pinterest LinkedIn Tumblr +

કલર્સ ટીવી પરદા પર બિગ બોસ શો નિહાળનારા અનેક દર્શકો છે. આ રિયાલીટી શોની તેરમી સિઝન આગામી સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. આ વખતે પણ નવા ચહેરાઓ, નવી કહાનીઓ અને નવા વિવાદ જોવા મળશે. સલમાન ખાન સંચાલિત આ શોને આ વખતે ઓટીટી પર પણ ટીવી ચેનલની સાથોસાથ પ્રસારીત કરવામાં આવશે. અત્યાર સુધી આ શો રાતે નવ વાગ્યે દર્શાવાતો હતો. પરંતુ કલર્સ પર આ વખતે રાતે દસ વાગ્યે આ શો દેખાડવામાં આવશે. આ કારણે બે સિરીયલ બેપનાહ પ્યાર અને વિશના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

Share.

Leave A Reply