ભાજપે ગુજરાતની 15 લોકસભા બેઠકોના ઉમેદવારોની યાદી કરી જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +

ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપાની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપાએ આ યાદીમાં વધુ 46 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના 15 ઉમેદવારની જાહેરાત

* રાજકોટથી મોહનભાઈ કુંડારિયા રીપીટ
* જામનગરથી પૂનમબેન માડમ રીપીટ
* નવસારીથી સી.આર.પાટિલ રીપીટ
* વલસાડથી કે.સી.પટેલ રીપીટ
* અમરેલીથી નારણ કાછડિયા રીપીટ
* વડોદરાથી રંજનબેન ભટ્ટ રીપીટ
* ખેડાથી દેવુસિંહ ચૌહાણ રીપીટ
* સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ રીપીટ
* ભાવનગરથી ભારતીબેન શિયાળ રીપીટ
* કચ્છથી વિનોદ ચાવડાને રીપીટ
* અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી રીપીટ
* ભરૂચથી મનસુખ વસાવાને રીપીટ
* બારડોલીથી પ્રભુભાઈ વસાવા રીપીટ
* દાહોદથી જસંવતસિંહ ભાભોરને રીપીટ
* સુરેન્દ્રનગરથી ડૉ.મહેન્દ્ર મૂજપરાને ટિકિટ

ઉલ્લેખનિય છે કે, આજે જ લોકસભા ચૂંટણી માટે બીજેપીએ બીજુ લીસ્ટ પણ જાહેર કર્યું હતું, જેમાં બીજેપીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.

Share.

Leave A Reply