BSNLએ પોતાની આ ઓફરને 30 જૂન સુધી વધારી

Google+ Pinterest LinkedIn Tumblr +

બીએસએનએલ (BSNL) એ પોતાના બંપર ઓફર હેઠળ મળનાર ફાયદાને બધા પ્રીપેડ ગ્રાહકો (prepaid subscribers) માટે 30 જૂન સુધી વધારી શકાય છે. બીએસએનએલના બંપર ઓફર હેઠળ પ્રીપેડ પેકસને દરરોજ 2.21 જીબી ડેટા એકટ્રા મળશે.

જાન્યુઆરીમાં આ ઓફરને 30 એપ્રિલ સુધી વધારવામાં આવી હતી અને પછી એકવાર બીએસએનએલે તેને 30 જૂન વધારવામાં આવે છે. બંપર ઓફર (Bumper Offer) હેઠળ 186 રૂપિયાથી માંડેને 1699 રૂપિયા સુધી પેક પર એકસટ્રા ડેટા મળશે.

બીએસએનએલ હાલમાં પોતાની આવક વધારવા માટે ઘણા આકર્ષક ઓફર્સની રજૂઆત કરી રહ્યા છે. બીએસએનએલનું પ્લાનિંગ છે કે પોતાની ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી રાજસ્વ અને બજાર પર પોતાની પકડને વધારવી જોઇએ. કંપનીએ આશા વ્યકત કરી છે કે આ પ્રયાસોની અસર આગામી દિવસોમાં જોવા મળશે અને તેની બજાર ભાગીદારી વધશે.

Share.

Leave A Reply