Browsing: News

News
માત્ર 10 રૂપિયામાં સરકાર કરાવશે મથુરા-વૃંદાવનની યાત્રા, જાણો વિગતે
By

ભારતીય રેલવેએ નવરાત્રિ પર રેલ યાત્રિઓને એક મોટી ગિફ્ટ આપી છે. આમ જનતાની સગવડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ આગરા મંડલથી મથુરા વૃદાવન સેક્શન વચ્ચે ચાલતી રેલ…

News
જેતપુરથી જામકંડોરણ સહિત 8 ગામને જોડતો બ્રિજ ધરાશાયી
By

રાજકોટમાં ફોફળ નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો છે. જેતપુરથી જામકંડોરણ સહિત 8 ગામને જોડતો આ બ્રિજ ધરાશાયી થયો. લુણાગર-દૂધીવાદર વચ્ચેનો આ બ્રિજ 8 મહિનામાં જ…

News
તેલંગાણા : ટ્રેનર વિમાન તુટી પડતા એક પાયલોટ નું મોત
By

તેલંગાણાના વિકારાબાદમાં એક ટ્રેઇનર વિમાન ક્રેશ થઇ જવાના કારણે પાયલોટનું મોત થઇ ગયું છે. અલબત્ત આ બાબત સ્પષ્ટ થઇ નથી કે, આ દુર્ઘટના કયા કારણસર થઇ…

News
જૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો, 5 ઘાયલ
By

જુનાગઢથી સાસણ જતા રસ્તે મેંદરડા અને સાસણ વચ્ચે મલનકા પાસેનો પુલ તૂટ્યો છે જેથી સાસણ તરફ આવતા જૂનાગઢથી સાસણ જતો રસ્તો બંધ થયો છે. જાણવા મળ્યા…

News
ઇટલીની પ્રદર્શનીમાં મધ્‍યપ્રદેશની ૮૦ વર્ષીય આદિવાસી મહિલાના ચિત્રોને મળ્‍યું સ્‍થાન
By

ઇટાલીના મિલાનમાં ચાલી રહેલ પ્રદર્શનીમાં મધ્‍યપ્રદેશના ઉમરિયા જીલ્લાની ૮૦ વર્ષની આદિવાસી મહિલા જોધીયાબાઇ બેગા દ્વારા બનાવામા આવેલ ચિત્રોને સામેલ કરવામાં આવ્‍યા છે. જોધીયાના શિક્ષક આશિષ સ્‍વામીએ…

News
સુરતના આ મંદિરમાં મળે છે ભક્તોને કોરડાનો પ્રસાદ
By

સુરતમાં માતાજી ની આરાધના જોઈને વિચારતા થઈ જશો. અહીંયા આવનારા ભક્તોને પ્રસાદ માં કોરડા મારવામાં આવે છે અને આ પ્રસાદ માટે ભક્તો તડપે છે. રતના ગોરબાઈ માતાના મંદિર માં કોરડા નો પ્રસાદ લેવા પડાપડી કરી રહ્યા છે અને કોરડાનો પ્રસાદ ખાઈને ધન્યતા અનુભવે છે સુરત ગોપીપુરાના મોટી છીપવાડ વિસ્તારમાં સદીઓ જૂનું ગોર બાઈમાતાનું મંદિર આવ્યું છે. આ મંદિરમાં છેલ્લી બે સદીથી કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.  જોકે, અહીંયા ખડ પણ આપવામાં આવે છે જેમને સંતાન નથી થતું તેવા દંપતી અહીં આવે છે અને બાધા રાખી ખડ ખાય છે તેમના ઘરે બીજા…

News
મન હોય તો માળવે જવાય: 83 વર્ષની ઉમરે હાંસલ કરી માસ્ટર્સની ડિગ્રી
By

મન હોય તો માળવે જવાય એ કહેવતને પંજાબના 83 વર્ષના દાદાએ સાર્થક કરી છે. શિખવાની કોઇ ઉમર હોતી નથી એ વાતને મનમાં રાખીને તેને ઢળતી ઉમરે…

News
પરિણીતાએ ભોળાભાળા યુવાનને પ્રેમજાળમાં ફસાવ્યો અને….
By

વડોદરામાં એક પરિણીતાએ પ્રેમની લાલચ આપીને યુવક પાસેથી અંદાજે પાંચ લાખ જેટલા રૂપિયા પડાવી લીધા છે. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં યુવાને મકરપુરા પોલીસ…

News
હેલ્મેટ-પી.યુ.સી.ના નવા કાયદાનો અમલ ૧૫ ઓકટોબર સુધી મોકુફ
By

રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નિયમો તા. ૧૬મીથી લાગુ કર્યા બાદ ખાસ કરીને હેલ્મેટ અને પી.યુ.સી. બાબતે લોકોનો આક્રોશ ભભુકતા આખરે સરકારે ઝુકીને બન્ને બાબતોમાં રાહત આપી…

News
અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું આગમન, 70મી વર્ષગાંઠની ઉજવણી
By

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની ૭૦મી વર્ષગાંઠ માદરે વતન ગુજરાતમાં ઊજવવા સોમવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે. પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાતવાસો કર્યા બાદ…

1 2 3 103