CBSE પેપર લીક થયાનો નકલી વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

Google+ Pinterest LinkedIn Tumblr +

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે દિલ્હી પોલીસ પાસે પ્રશ્નપત્ર લીક થયાની ખોટી ખબર ફેલાવવા વાળા વિરુદ્ધ મધુ વિહાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી :છેલ્લા કેટલાક દિવસોથી યુટ્યુબ પર કેટલાક વિડિઓ બતાવાઈ છે જેમાં દાવો કરાઈ છે કે આ પ્રશ્નપત્ર સીબીએસઈની લાવનાર પરીક્ષાના પેપરલીકનો છે.

Share.

Leave A Reply