હવે ઘર બનાવવાનું થયું મોંઘું, સિમેન્ટ થઇ મોંઘી

Google+ Pinterest LinkedIn Tumblr +

સીમેંટના ભાવમાં ધરખમ વધારો થઇ ગયો છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 બેગ પર 25 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 વર્ષમાં જોવા મળ્યો છે. જાનકારોએ ગત વર્ષે જાન્યુઆરી અને અત્યારની તુલના કરી છે, જેમાં આટલો વધારો સામે આવ્યો છે. CRISIL રિસર્ચનું કહેવું છે કે કંસ્ટ્રકશન ક્ષેત્રમાં સીમેંટની ડિમાંડ વધી છે અને આ વધારાથી સીમેંટ મેન્યુફેકચર્રને સારો ફાયદો થઇ રહ્યો છે.

Share.

Leave A Reply