પંડ્યા ભાઈઓએ ગાયુ ‘વાય ધીસ કોલાવેરી, સોશ્યલ મીડિયામાં વાયરલ

Google+ Pinterest LinkedIn Tumblr +

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં તે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. વીડિયોમાં હાર્દિક તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે મળીને ધનુષનું ગીત Why this Kolaveri Di ગાઈ રહ્યા છે. જોકે હાર્દિકનો આ પ્રથમ વીડિયો નથી આ પહેલા પણ તેનો નાચતા ગાતા અનેક વીડિયો સામે આવી ચૂકયા છે. ક્રુણાલ પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા આ વીડિયો શેર કર્યો છે.

Share.

Leave A Reply