આસામમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, અહીં હતું કેન્દ્રબિંદુ

Google+ Pinterest LinkedIn Tumblr +

આસામમાં શનિવાર સાંજે 4.37 કલાકે ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. ભુકંપમાં કોઇ જાનમાલની નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

માહિતી મુજબ રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભારત મ્યાંમાર બોર્ડર વિસ્તાર બતાવવામાં આવી રહ્યું છે.ભૂકંપની ઊંડાઈ જમીનથી 80 કિમી નીચે હોવાની માહિતી મળી રહી છે.

Share.

Leave A Reply