PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ECનો ઇન્કાર

Google+ Pinterest LinkedIn Tumblr +

લોકસભાની ચુંટણી પહેલા મોદીની બાયોપીક પર બનેલી ફિલ્મને ચૂંટણી પંચે રીલિઝ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. પંચે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) આ મામલા પર અંતિમ નિર્ણય લેશે. ઉમંગ કુમારના ડાયરેક્શનમાં બનેલી આ બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના એક સપ્તાહ પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની છે.

કોંગ્રેસનો આરોપ છે કે ફિલ્મની રિલીઝ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે. જોકે, આ ફિલ્મ CBFC (સેન્સર બોર્ડ)ને મોકલવામાં આવશે કે નહીં તેની પર ચૂંટણી પંતે ઓફિશિયલ રીતે કંઈ સ્પષ્ટ નથી કર્યું.

આ પહેલા, ચૂંટણી પંતે કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળની સાથે બેઠક બાદ ફિલ્મના નિર્માતાઓને એક નોટિસ મોકલી હતી. કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા

Share.

Leave A Reply