પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત લથડી, એમ્સમાં દાખલ

Google+ Pinterest LinkedIn Tumblr +

પૂર્વ નાણામંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા અરૂણ જેટલીને એઇમ્સમાં દાખલ કરાયા છે. અરૂણ જેટલીની તબિયત લથડી છે તેઓને ચેકઅપ માટે એઇમ્સમાં દાખલ કરાયા છે.

પૂર્વ નાણામંત્રીને એમ્સમાં દાખલ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ એમ્સ પહોંચ્યા છે.

ઉલેલ્ખનીય છે કે ગત વર્ષે મે મહિનામાં અરૂણ જેટલીની કિડનીનું પ્રત્યાપર્ણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ જેટલીને જમણા પગમાં ટીશ્યુ કેન્સર થયું છે. જેની સારવાર માટે તેઓ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં અમેરિકા પણ ગયા હતા.

Share.

Leave A Reply