જૂનાગઢથી સાસણ જતા રસ્તે માલણકા ગામ પાસે પુલ તૂટ્યો, 5 ઘાયલ

Google+ Pinterest LinkedIn Tumblr +

જુનાગઢથી સાસણ જતા રસ્તે મેંદરડા અને સાસણ વચ્ચે મલનકા પાસેનો પુલ તૂટ્યો છે જેથી સાસણ તરફ આવતા જૂનાગઢથી સાસણ જતો રસ્તો બંધ થયો છે.

જાણવા મળ્યા મુજબ આ પુલ અચાનક તૂટી પડતા ત્યાં અવર જવર કરતી હોવાથી કર નીચે પડી ગઈ હતી. જેમાંથી પાંચ લોકો ઘાયલ થયા છે ઇજાગ્રસ્તોને માંગરોળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને વાહનોને બહાર કાઢવા પ્રયાસ શરૂ છે વધુ વિગત મેળવાઈ રહી છે.

Share.

Leave A Reply