રોજ માત્ર આટલું કરો, બદલાઇ જશે જીવન

Google+ Pinterest LinkedIn Tumblr +

🔺ગમ ને “Delete”

🔺ખુશી ને “Save”

🔺સંબંધો ને “Recharge”

🔺દુશ્મની ને “Erase”

🔺સત્ય ને “Broadcast”

🔺જૂઠ ને “Switch Off”

🔺ટેંન્શન ને “Not Reachable”

🔺પ્યાર ને “Incoming”

🔺નફરત ને “Outgoing”

🔺હસી ને “Inbox”

🔺આંસુઓ ને “Outbox”

🔺ગુસ્સા ને “Hold”

🔺મુસ્કાન ને “Send”

🔺મદદ ને “OK”

🔺દિલ ને કરો “Vibrate”

પછી જુઓ જિંદગીની
🔺”RINGTONE” કેટલી પ્યારી વાગે છે!

Share.

Leave A Reply