ગૌતમ ગંભીર, દિલ્હીની આ સીટ પરથી જાણીતા નેતાને પછાડશે

Google+ Pinterest LinkedIn Tumblr +

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર શુક્રવારનાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અરૂણ જેટલીએ ખેસ પહેરાવીને ગંભીરનું ભાજપમાં સ્વાગત કર્યું. ગૌતમ ગંભીર નાણા મંત્રી અરૂણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયા.

હવે દિલ્હીથી ગૌતમ ગંભીર લોકસભા ચૂંટણી લડશે તેવી વાતો પણ પ્રબળ બની છે. બીજેપી તેમને લોકસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી મેદાનમાં ઉતારી શકે છે. આ સીટ પરથી મીનાક્ષી લેખી અત્યારે સાંસદ છે, જેમની ટિકિટ કાપીને ગૌતમ ગંભીર ચૂંટણી લડી શકે છે. જો કે આ પહેલા ગંભીરે આ વાતોને ફગાવી દીધી હતી અને કહ્યું હતુ કે તેણે આ વિશે વિચાર્યું નથી.

Share.

Leave A Reply