ગૂગલે એન્ડ્રોઈડના જીમેલ એપ માટે રજૂ કર્યું નવું ફીચર

Google+ Pinterest LinkedIn Tumblr +

ગૂગલે પોતાના એન્ડ્રોઈડના જીમેલ એપ માટે ડાર્ક મોડ ફીચર રજૂ કરવાનું શરૂ કરી દીધુ છે. આની એક સપ્તાહ પહેલાં જ કંપનીએ એન્ડ્રોઈડ 10 રજૂ કર્યુ હતુ. જે હાલમાં પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

રિપોર્ટ મુજબ, ડાર્ક મોડ જીમેલ એપનાં બેકગ્રાઉન્ડને ડાર્ક ગ્રેમાં બદલી નાખે છે. જેમાં ઈનબોક્સ ફોલ્ડર સહિત વધારે ઈમેલ શામેલ હોય છે. અમેરિકન સર્ચ દિગ્ગજે એન્ડ્રોઈડ 10ને લોન્ચ કરવા દરમ્યાન ડાર્ક થીમ વાળા જીએલ એપની સાથે જ અન્ય નવા ફીચર્સની ઝલક દેખાડી હતી.

Share.

Leave A Reply