ખેડૂતો આનંદો!!! ઓનલાઈન ટેક્સી સર્વિસની જેમ મંગાવી શકાશે ટ્રેક્ટર અને ઓજારો

Google+ Pinterest LinkedIn Tumblr +

કૃષિ મંત્રાલયે તાજેતરમાં એક એપ્લિકેશન શરૂ કરી છે જે ઓલા અને ઉબેરની જેમ કામ કરી રહી છે. આ એપ્લિકેશનથી ખેડૂત હવે ઓલા-ઉબેરની જેમ ખેતી માટેના ટ્રેક્ટર અને અન્ય સાધનોની મંગાવી શકેશે.

ખેડૂતે આ માટે ભાડુ ચૂકવવું પડશે.ત્યારબાદ  ટ્રેક્ટર, ટ્રેલર, હેપ્પી સીડ, થ્રેશર સહિત 25 થી વધુ સાધનો મળશે.આમાંથી કોઈ પણ સાધન પસંદ કરી શકો છો. એપ્લિકેશનમાં એક કરતા વધુ સાધનો પણ પસંદ કરી શકાય છે.

આ સિવાય કેટલી દિવસો માટે ઉપકરણો અથવા મશીનની જરૂર પડે છે તે માટે પણ આ માહિતી આપવી પડશે.  બુક કરાવેલ મશીન અથવા સાધનોના ભાડાથી સંબંધિત માહિતી મેળવી શકો છો. આ એપ્લિકેશનનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

Share.

Leave A Reply