સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીલા મરચા

Google+ Pinterest LinkedIn Tumblr +

* લીલા મરચામાં સામાન્ય રીતે કેલ્સિયમ, પોટેશિયમ અને મેગેનીઝ જેવા તત્વો રહેલા હોય છે.

* ઉનાળામાં તમે લીલા મરચા ખાયને બહાર જાવ તો તમે લુ થી બચી શકો છો. જો તમારા લોહિના હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછુ હોય તો રોજ લીલા મરચાનું સેવન કરવાથી તમને રાહત મળશે.

* લીલા મરચામાં એન્ટીઓકસીડેન્ટ રહેલ હોય છે. શરીરમાં રોગપ્રતિકારક શકિતને વધારે છે અને શરીરને કેન્સરથી દુર રાખે છે

* વધારે વજનની તકલીફ સહન કરતા લોકોમાં કોલેસ્ત્રોલના સ્તરને ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે.

Share.

Leave A Reply