એક ક્લિકથી જાણો કેરીને ઓળખવાની ટિપ્સ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઉનાળાની ઋતુમાં કેરીના રસીકો માટેની મનગમતી સિઝન ચાલું થઇ જાય છે. શું તમે જાણો છેકે તમે કેમિકલ વાળી કેરી ખાય રહ્યા છો કારણકે બજારમાં આર્ટિફિશિયલ પાકેલીકેરી વધારે પ્રમાણમાં વેંચાઇ રહી છે. કાચી કેરીઓ કેલ્શ્યિમ કાર્બાઇડની મદદથી પકવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તો આજે અમે તમને જણાવીશુ કે કેવીરીતે કેરીને ઓળખી શકાય કે તે પાકેલી છે કે કાચી…

– બજારમાં મળતી કેરીના રંગ પર ન જાઓ. કારણકે જરૂરી નથી કે જે પીળી હોય તે કેરી પાકેલી જ હોય, કુદરતી રીતે પાકેલી કેરી લીલા અને નારંગી રંગની હશે.

– પાકેલી કેરીને ડીંટીયા પાસે સૂંઘવાથી એક ખાસ પ્રકારની સુંગંધ આવશે. જ્યારે કાર્બાઇડથી પકવવામાં આવેલી કેરીમાં કોઇ સુંગંધ હોતી નથી.

– જો કેરીમાં આલ્કોહોલ, કાર્બાઇડ કે કોઇ અન્ય પ્રકારની સુંગંધ આવે છે તો એવી કેરી ન ખરીદો. તે વધારે પાકેલા અને અંદરથી ખરાબ હોય શકે છે.

Share.

Leave A Reply