કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* CBSC ધોરણ-10નું પરિણામ જાહેર :91,1 ટકા રિઝલ્ટ :13 સ્ટુડન્ટ 499 માર્ક સાથે પહેલા નંબરે

* વડાપ્રધાન મોદીને વધુ બે મામલે ચૂંટણી આયોગે ક્લિનચીટ આપી

* જાતીય શોષણ કેસમાં સીજેઆઈને કિલનચીટ

* ઇસરો 22મીએ લોન્ચ કરશે રિસેટ-2 BR 1 ઉપગ્રહ

* પૂરવઠાના 26 કોમ્પ્યુટર ઓપરેટરો બે મહિનાથી પગાર વિહોણા

* સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર લગાવ્યો બૂથ કેપ્ચરિંગ કરાવવાનો આરોપ

* યુપીના કુખ્યાત રાજા ભૈયા સહિત 8ને નજરકેદ

Share.

Leave A Reply