કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* છત્તીસગઢના સુકમામા નકલસીઓએ કર્યો એલઇડી બ્લાસ્ટ : કોઇ જાનહાની નહી

* રિલાયન્સનો ”રમકડા” માર્કેટમાં પ્રવેશ, મુકેશ અંબાણીએ હેમલીઝ કંપની ખરીદી

* ‘આધાર’માં અપડેશન કરાવવાનું થયું મોઘું, 50 રૂપિયા સુધીનો ચાર્જ

* શીખ રમખાણો અંગેની ટિપ્પણી મુદ્દે પિત્રોડાએ માફી માંગી

* ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત

* છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ

* પ્રાઇવેટ કારનો ટેકસી તરીકે ઉપયોગ થઇ શકશે

* SBIએ લોન વ્યાજ ઘટાડ્યું

* ગુજરાતની દેશી ગાય ”ડગરી ગાય” ને નવી ઓળખ મળશે

Share.

Leave A Reply