કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* જમ્મુ-શ્રીનગર હાઇવે પર ફસાયેલા બિન સૈન્ય વાહનોને આગળ વધવાની મળી મંજૂરી

* 6 તબક્કાની 484 બેઠકોનું પરિણામ EVM માં કેદ

* ભાજપએ ટીએમસી પર લગાવ્યો ચૂંટણી હિંસાનો આરોપ

* ઓસ્ટ્રેલિયાના રાજદૂતે ભારતના ચૂંટણીપંચ, ઇવીએમના કર્યા વખાણ

* રાજ્યમાં ફરી ગરમીએ વધી, અમદાવાદમાં ત્રણ દિવસ તાપમાન ઉંચુ રહેશે

* આણંદની અમૂલ ડેરી દ્વારા પશુદાણ અને દૂધ ફેટના ભાવમાં વધારો

* ભારતીય જુનિયર રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિર માટે 33 ખેલાડીઓનું જાહેરાત

Share.

Leave A Reply