કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી

* સતત છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં મોટી રાહત, પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 13 પૈસા સસ્તુ

* અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકો લાપતા

* 15મીથી 5 દિવસ સુધી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા ગ્રાહકો માટે સમર સેલનો પ્રારંભ

* છેલ્લા 5 મહિના બાદ ફરી મોબાઇલ વોલેટ ટ્રાન્ઝેક્શન વધ્યુ

* ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોની સરહદે એર ડિફેન્સ યુનિટ કરાશે તહેનાત

Share.

Leave A Reply