કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* સાંબરકાઠાઃ હાથરોલ જંગલમાં ભીષણ આગ, જંગલમાં આગ લાગતા વનરાજી બળીને ખાખ

* કુતીયાણાથી હરિદ્વાર પદયાત્રીકોના સંઘને રાજસ્થાનમાં ટ્રક ચાલકે અડફેટે લેતા ચાર લોકોના કરૂણમોત

* IRSના પ્રિન્સિપલ કમિશ્નર પ્રીતા હરિત અધિકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાઈ

* અમદાવાદના ઓઢવમાં બે જુથ વચ્ચે હોળી રમવા બાબતે મારામારી

* રાજકોટઃ પાણી ચોરી-બગાડ કરનાર સામે આરએમસીની લાલઆંખ

* વેનેઝુએલામાં જળસંકટ ન્હાવાના પાણી માટે પણ લાંબી કતાર, વિજળી ના હોવાથી બે દિવસમાં 15 દર્દીના મોત

* અફઘાનિસ્તાનમાં બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી ટળી

* બ્રાઝિલમાં પણ ભારે વરસાદથી તબાહી, પુરમાં તણાતા 12 નાગરીકોના મોત

* જામનગરમાં હોળીના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા હાર્દિક સામે વિરોધ

* યુપીમાં પાર્ટી ઓફિસમાં હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર

Share.

Leave A Reply