કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* મુન્દ્રા અને ગાંધીધામમાં જીએસટી વિભાગના વ્યાપક દરોડા

* કચ્છમાંથી ઝડપાયેલો પાકિસ્તાની ઘુસણખોર માનસિક અસ્વસ્થ્ય નીકળ્યો

* પશ્ચિમ બંગાળ પહોંચ્યું ચક્રવાતી ફાની વાવાઝોડું

* કોલકત્તામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ

* મહારાષ્ટ્રના ગઢચિરોલી નકસલવાદી હુમલાના માસ્ટર માઇન્ડની ઓળખ કરાઈ

* રાજકોટ રાજમાર્ગો ઉપરથી ચિચોડા જપ્ત થશેઃ આજે શનિવારી બંધ

* 6૦ ગામના પાણી પ્રશ્ને લલિત વસોયાના આમરણાંત ઉપવાસ

* મોરબીના પાનેલીમાં તળાવમાં ખનીજ ચોરીનો પર્દાફાશ

Share.

Leave A Reply