કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* બાંગ્લાદેશમાં ચક્રવાત ફાનીનો કહેર :14 લોકોના મોત, 63 લોકો ઘાયલ

* ગાઝાપટીમાં ચમરપંથીઓએ ઇઝરાયલી ક્ષેત્રમાં 200થી વધુ રોકેટ ફેંક્યા, 3ના મોત

* પાંચમાં તબક્કાની ચુંટણી માટે પ્રચારનો અંત, કાલે વોટીંગ

* કચ્છના કોટેશ્વર પંથકમાં ભારે વરસાદની સાથે કરા પડ્યા

* દેશમાં 91 ટકાથી 101 ટકા વરસાદ પડવાની શકયતા

Share.

Leave A Reply