કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* લોકસભા ચૂંટણી : સાત રાજ્યોની 51 સીટો પર આજે મતદાન

* IPL 2019: મુંબઈ ઇન્ડિયનનો 9 વિકેટે શાનદાર વિજય

* ઓડીશાને ગુજરાત સરકાર તરફથી રૂ. 5 કરોડની સહાયની જાહેરાત

* ગુજરાતમાં ચોમાસુ નિયત સમયે, 3 દિવસ બાદ ફરી ગરમી વધી તેવી સંભાવના

* ગુજરાત ATSની ઝાંબાઝ મહિલા પીએસઆઇ ટીમે જુનાગઢનો કુખ્યાત આરોપી જોસબને ઝડપી લીધો

* રાજકોટથી ઇન્‍દોર જતી લકઝરી ટ્રાવેલ્‍સ બસમાંથી 76 લાખનો ચાંદીનો જથ્‍થો ઝડપાયો

* પાંચ વર્ષમાં ડેબિટ કાર્ડ બે ગણા થઈ ગયા છે : રિપોર્ટ

Share.

Leave A Reply