કેટલાક ખાસ સમાચાર સંક્ષિપ્તમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

* મ્યાનમારની જેલમાં બંધ રૉયટર્સના બંને જર્નાલિસ્ટ આખરે મુક્ત

* ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા : ચારધામ યાત્રા શરૂ

* આચારસંહિતા ઉલ્લંઘન કેસમાં ગિરિરાજ સિંહ કોર્ટમાં કર્યું સમર્પણ

* કચ્છની સરહદ ડેરી દ્વારા મંડળીઓ માટે બોનસ કર્યું જાહેર

* પાપુઆ ન્યૂ ગિનીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

* બનાસકાંઠામાં બજારમાં બાજરીની માંગ વધતા 20 કિલોના ભાવમાં 100થી 150 રૂપિયાનો વધારો

* અમદાવાદમાં સગીરાનો અશ્લીલ વિડિઓ બનાવી શોશ્યલ મીડિયામાં કર્યો વાયરલ

Share.

Leave A Reply