વાહનોમાં વધારે પેસેન્જરોને ભરી નહી શકાય

Google+ Pinterest LinkedIn Tumblr +

બસ, મીની બસ, ટેકસી, ટેમ્પો, અથવા સાર્વજનિક પરિવહનના કોઈ પણ વાહનમાં ક્ષમતાથી વધુ સવારી મોંઘી પડશે. સંસદમાંથી પસાર મોટર સંશોધન વિધેયક ૨૦૧૯ના જણાવ્યા મુજબ, કોઈ પણ સાર્વજનિક વાહનમાં નક્કી કરેલી ક્ષમતાથી વધુ લોકો ને બેસાડવાથી વાહન ચાલક અથવા પરિચાલકનું ચલણ કપાશે. ચલણની રકમ ક્ષમતાથી વધુ પ્રતિસવારી ૨૦૦ રૂપિયા હશે.

Share.

Leave A Reply