ઇન્ડિયન એરફોર્સે લોન્ચ કરી Air Combat ગેમ

Google+ Pinterest LinkedIn Tumblr +

ભારતીય વાયુ સેનાએ Air Combat ગેમ લોન્ચ કરી છે. ભારતીય વાયુસેનાના ચીફ વિરેન્દ્ર સિંહ ધનોઆએ આ ગેમ લોન્ચ કરી છે, જેને એન્ડ્રોયડ અને આઈઓએસ બંને ડિવાઈસમાં રમી શકાશે. આ ગેમનું ટીઝર 10 પહેલા જ રજૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં વિંગ કમાંડર અભિનંદન જોવા મળ્યો છે.

આ ગેમમાં પ્લેયર પાયલોટ બનશે અને એરક્રાફ્ટ ટચ કંટ્રોલ અથવા ઓન-સ્ક્રિન બટનથી કન્ટ્રોલ કરી શકશે. ગેમ ટ્રેનિંગ સેશન દરમિયાન યૂઝર્સને બતાવવામાં આવશે કે, એરક્રાફ્ટ હેન્ડલ કેવી રીતે કરાય છે.

Indian Air Force: A cut above ગેમ મોબાઈલ માટે તૈયાર કરવામાં આવી છે અને તેમાં મોડ આપવામાં આવ્યા છે. તેમાં ટ્રેનિંગ, સિંગલ પ્લેયર અને ફ્રી સ્ટાઈલ સામેલ છે. ગેમમાં રાપેલને પણ સામેલ કરવામાં આવ્યો છે.

Share.

Leave A Reply