ઈન્ફોસિસના ફાઉન્ડર શ્રી નારાયણ મુર્થીના જીવન ઉપર બનશે ફિલ્મ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઇન્ફોસિસના ફાઉન્ડર ૭૨ વર્ષયી શ્રી એન.આર.નારાયણ મુર્થીના જીવન તથા સફળતા અને વિધ્નોને આવરી લેતી કથા આગામી દિવસોમાં રૃપેરી પરદા પર જોઈ શકશો.  આ કરીકા સુવિખ્યાત ફિલ્મ નિર્માતા અશ્વિની આયરના દિગ્દર્શન હેઠળ રજુ કરાશે.

ફિલ્મમાં ૩૦ વર્ષની વયે પૂનામાં પટની કોમ્યુટરના પ્રોગ્રામર તરીકે કારકિર્દી શરૃ કરનાર IIT કાનપુરના પૂર્વ સ્ટુડન્ટ શ્રી નારાયણ મુર્થીની અત્યાર સુધીની સફળ યાત્રા દર્શાવાશે. સાથોસાથ સુશ્રી સુધા મુર્થી સાથેનો જીવન સંગાથ, જુદા જુદા ક્ષેત્રોમાં ડોનેશન તેમજ ચઢાવ-ઉતારથી લોકોને માહિતગાર કરી પ્રેરણા આપતી ફિલ્મ આગામી દિવસોમાં રજુ થશે જે માટેની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share.

Leave A Reply