હાથની આ આંગળી પરથી જાણો લોકોનો સ્વભાવ

Google+ Pinterest LinkedIn Tumblr +

જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિના ભવિષ્યથી જોડાયેલી દરેક જાણકારીઓ જ્યોતિષ શાસ્ત્રમાં રહેલી હોય છે. જ્યારે વ્યક્તિના હાથની પાંચેય આંગળીઓની બનાવટ અલગ-અલગ હોય છે. એવામાં તેમની આંગળીઓની લંબાઇ અને પ્રકારનું પણ અલગ મહત્વ હોય છે. કહેવાય છે હસ્તશાસ્ત્રમાં આ દરેકનું અલગ મહત્વ હોય છે.

વ્યક્તિના હાથની નાની આંગળી પૈસાથી જોડાયેલી ઘણી વાતો જણાવી શકે છે. જે ખૂબ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તમારી હાથની નાની આંગળીથી જોડાયેલી કેટલીક ખાસ અને મહત્વની વાતો જણાવીશું. જે તમે જાણીને હેરાન રહી જશો. કહેવાય છે હસ્તરેખા શાસ્ત્રો મુજબ હાથમાં આંગળીની નીચે વાળા ભાગને પર્વતના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે દરેક આંગળીનો પર્વત અલગ-અલગ હોય છે.

એવામા આ પર્વતોના દબાયેલા અને ઉભરાયેલા વ્યક્તિના જીવન પર વિશેષ પ્રભાવ પડે છે. કહેવાય છે કે જો આ પર્વત દબાયલો હોય છે તો પૈસાથી સંબંધિત ગ્રહ ઘણી કમજોર સ્થિતિમાં છે પરંતુ તેના ઉભરાયેલો હોવાનો મતલબ થાય છે કે તે ગ્રહ મજબૂત છે. કહેવામાં આવે છે જે વ્યક્તિઓના હાથમાં નાની આંગળીની નીચે વાળા ભાગ ઉભરાયેલો હોય છે તો સ્પષ્ટ છે કે આવા વ્યક્તિ બુધ પ્રધાન માનવામાં આવે છે અને આવા લોકો ખૂબ બુદ્ધિમાન હોય છે. કહેવામાં આવે છે કે આવા લોકો એક સફળ અભિનેતા કે અભિનેત્રી બની શકે છે. તેની સાથે જ આવા લોકો તેમના પરિવાર અને બાળક માટે પૂર્ણ રીતે સમર્પિક માનવામાં આવે છે.

Share.

Leave A Reply