ઇટલીની પ્રદર્શનીમાં મધ્‍યપ્રદેશની ૮૦ વર્ષીય આદિવાસી મહિલાના ચિત્રોને મળ્‍યું સ્‍થાન

Google+ Pinterest LinkedIn Tumblr +

ઇટાલીના મિલાનમાં ચાલી રહેલ પ્રદર્શનીમાં મધ્‍યપ્રદેશના ઉમરિયા જીલ્લાની ૮૦ વર્ષની આદિવાસી મહિલા જોધીયાબાઇ બેગા દ્વારા બનાવામા આવેલ ચિત્રોને સામેલ કરવામાં આવ્‍યા છે.

જોધીયાના શિક્ષક આશિષ સ્‍વામીએ જણાવ્યું છેકે તે ર૦૦૮ થી જોધિયા અમારા કેન્‍દ્રમા આવે છે આ ફકત શરૂઆત છે તેમણે હજુ ઘણી ઉપલબ્‍ધિઓ હાંસલ કરવાની છે. 

ઇટાલીમાં ૧૧ ઓકટોબર સુધી આ પ્રદર્શની ચાલશે આ પ્રદર્શન આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની છે. 

 

Share.

Leave A Reply