જયપુર પાસે બસ નદીમાં ખાબકી, બચાવકાર્ય શરૂ

Google+ Pinterest LinkedIn Tumblr +

જયપુર પાસે બસ નદીમાં ખાબકી છે. બસમાં કુલ 30 લોકો સવાર હતા. હાલ બસને નદીમાંથી બહાર કાઢવાની કામગીરી થઇ રહી છે. મુસાફરોના મોતના કોઇ સમાચાર નથી મળી રહ્યા.

મળતી માહિતી મુજબ વહેલી સવારે ખાનગી બસ નદીમાં ખાબકી હતી. ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવી દીધાનું અનુમાન લગાવી રહ્યા છે. નદીમાંથી બસને બહાર કાઢવાનું બચાવકાર્ય શરૂ થઇ ગયું છે. બસમાં 30 મુસાફરો સવાર હતા.

Share.

Leave A Reply