જેઠાલાલે કર્યો બબીતા સાથે ડાન્સ, ગોકુલધામમાં ખુશીનો માહોલ

Google+ Pinterest LinkedIn Tumblr +

સબ ટીવી પર આવતી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટીમાં હાલમાં જશનનો માહોલ છે. આ સોસાયટીમાં ગણેશોત્સવ દરમ્યાન એક રંગારંગ કાર્યક્રમ યોજાયો છે.  આ પાટીમાં જેઠાલાલ અને બબીતા બન્ને સાથે ડાન્સ કરશે.

બબીતા અને જેઠાલાલની વન-સાઇડેડ લવ-સ્ટોરી હંમેશા ચર્ચાનો વિષય રહી છે અને એ ફરી એક વાર દર્શકોને મનોરંજન  પુરૃં પાડવા માટે તૈયાર છે. તેઓ બોલીવુડના ફેમસ ગીત પર ડાન્સ કરતાં જોવા મળશે. આ શોમાં ટપુ અને સોનુ પણ ‘આંખ મારે’ ગીત  પર ડાન્સ કરશે.

Share.

Leave A Reply