હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

*wife & husband* વચ્ચે ઝઘડો થઈ ગયો.

*wife* : હું જાઉં છું ઘર છોડીને.

*husband* : હું મંદિરે જાઉં છું.

*wife* : તમે ગમે એટલી બાધા રાખશો તોય હું પાછી આવવાની નથી.

*husband* : હું તો બાધા પૂરી થઈ એટલે જાઉં છું!
😂😂😂♈😂😂😂

+++++++++++++++++

સાસુ:વહુહુહુહુહુ….
વહુ:હઉઉઉઉઉઉઉઉઉ….
સાસુ:પોતાનો ઘા કર..
વહુ:”ઉલળીને”સાસુ ના ખોળામા🙄😂😂

+++++++++++++++

એક મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ.

બહું જ દુઃખી થતા થતા પોલીસને કહ્યું,:સાહેબ મારા પતિ 2 દિવસથી ઘંટી એ ઘંઉ દળાવવા ગયા છે. આજ સુધી પાછા નથી ફર્યા”

પોલીસ: “તો બહેન તમે અત્યાર સુધી શું કર્યું?”

મહિલા:”શું કરું સાહેબ પરમ દિ’ મગ-ભાત બનાવ્યા,કાલે બટાટા પૌંઆ અને આજે મને નહોતી ભાવતી તો ય ખીચડી મુકીને આવી છું.”
😃😃😃😃😃😃😃😃

Share.

Leave A Reply