ભાજપના ઉમેદવારોની યાદી, કોને ક્યાંથી મળી સીટ

Google+ Pinterest LinkedIn Tumblr +

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને અસમંજસમાં છે. ગઇકાલે ભાજપે નવા 4 નામોની જાહેરાત કરી છે. ભાજપે હજુ મહેસાણા અને અમદાવાદ પૂર્વની સીટના ઉમેદવારના નામ પર મહોર મારી નથી. આવનાર સમયમાં ભાજપ જલ્દીથી આ નામ પણ જાહેર કરશે. અત્યાર સુધીના નામ આ પ્રમાણે છે.

અત્યાર સુધી ભાજપના ઉમેદવારો:

નંબર બેઠક ઉમેદવાર
1 કચ્છ વિનોદ ચાવડા
2 સાબરકાંઠા દીપસિંહ રાઠોડ
3 અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી
4 સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા
5 રાજકોટ મોહન કુંડારિયા
6 જામનગર પૂનમબેન માડમ
7 અમરેલી નારણ કાછડિયા
8 ભાવનગર ભારતીબેન શિયાળ
9 ખેડા દેવુસિંહ ચૌહાણ
10 દાહોદ જસવંતસિંહ ભાભોર
11 ભરૂચ મનસુખ વસાવા
12 વડોદરા રંજનબહેન ભટ્ટ
13 બારડોલી પ્રભુ વસાવા
14 નવસારી સી. આર. પાટીલ
15 વલસાડ કે. સી. પટેલ
16 ગાંધીનગર અમિત શાહ
17 બનાસકાંઠા પરબત પટેલ
18 પોરબંદર રમેશ ધડૂક
19 પંચમહાલ રતનસિંહ રાઠોડ
20 આણંદ મિતેષ પટેલ
21 પાટણ ભરતસિંહ ડાભી
22 જૂનાગઢ રાજેશ ચુડાસમા
23 છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા

Share.

Leave A Reply