માતા કુમાતા!!! ઉધારી ચૂકવવા માતાએ વહેંચી દીધા પોતાના નવજાત સંતાન

Google+ Pinterest LinkedIn Tumblr +

ઉધારી ચુકવવાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં એક મહિલાએ કહેવાતી રીતે પોતાના ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા માટે પોતાના બે જુડવા બાળકોને વેચી દીધા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

મહિલાનું ક્રેડિટ કાર્ડનું બિલ લગભગ 6 લાખ 56 હજાર રૂપિયા થઇ ગયું હતું જેને ચૂકવવા માટે એક મહિલાએ પોતાના બે જુડવા બાળકોને વેચી દીધા હોવાનું જાણવામાં મળી રહ્યું છે પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે.

આ 20 વર્ષીય મહિલાએ પોતાના શોખને પૂર્ણ કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો જેનું બિલ 6 લાખ 56 હજાર રૂપિયા થઈ ગયું હતું અને પછી તેની ચુકવણી ન કરી શકતા તેમને પોતાના બે બાળકોનો સોદો કરી નાખ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

Share.

Leave A Reply