આ શૂઝની કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોશ

Google+ Pinterest LinkedIn Tumblr +

બ્રાન્ડેડ શૂઝ પેહરનારા માટે આ માહિતી ખાસ છે, કારણકે શોખ પાછળ ખર્ચ કરનાર લોકો તેની કિંમતના પ્રમાણમાં વસ્તુ ના હોય તો પણ પોતાના શોખ માટે ગમે તેટલા રૂપિયા આપવા તૈયાર થઈ જતાં હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શૂઝની નિલામી કરવામાં આવી હતી જેમાં તે જૂતાની કિંમત સાંભળીને ભલભલાની આંખો પહોળી થઈ જશે. થોડા દિવસો પહેલા જુના સ્નીકરની નીલામી  થઇ હતી તો એક શખ્સ સૌથી આગળ આવીને  આ શૂઝ માટે કરોડોની બોલી બોલી ગયો હતો  આ શૂઝ 50 વર્ષ  જુના છે.

આ 50 વર્ષ જુના શૂઝ 4,37,500 ડોલર એટલે કે અંદાજે 3 કરોડ 13 લાખ રૂપિયામાં તેની નીલામી થઇ છે આને કેનેડાના ઉદ્યમી અને સંગ્રહકર્તા માઇલ્સ નડાલે 1972માં બનેલ મૂન શું માટે આ રકમ ટેબલ પર રાખી દીધી હતી. આ શૂઝની નીલામી લકઝરી કાર કરતા પણ વધારે કિંમતની હોવાનું માલુમ પડી રહ્યું છે.

Share.

Leave A Reply