હવે આધાર કાર્ડ પર બુક કરાવી શકો છો ૧૦થી વધારે ટ્રેન ટિકિટ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ટ્રેન ટિકિટ બુકિંગ કરવા માટે આધાર વેરિફિકેશન કરવા પર ૧૨ ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. ઉલ્લેખનીય છે કે ટિકિટ બુક કરવા માટે આધાર ફરજિયાત નથી. પરંતુ આધારકાર્ડ વગર તમે મહિને ફકત છ ટિકિટ જ બુક કરાવી શકો છો.

* જાણો આધારકાર્ડ પર ટિકિટ કઈ રીતે બુક કરવીક શકો છો:

IRCTC સાથે પોતાનું આધાર કાર્ડ લિંક કરવા માટે યૂઝરે પોતાના IRCTC એકાઉન્ટમાં જવું પડશે.

એકાઉન્ટમાં જવું પડશે.

જે બાદમાં માય પ્રોફાઇલમાં જઈને અપડેટ આધાર પર કિલક કરવી પડશે. જે બાદમાં આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઇલમાં એક OTP આવશે. આ ઓટીપીને IRCTCનેએપ કે વેબસાઇટ લિંકમાં દાખલ કરવાનો રહેશે. આવી રીતે તમારું આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. જે બાદમાં તમે એક મહિનામાં ૧૨ ટિકિટ બુક કરાવી શકશો.

Share.

Leave A Reply