વડાપ્રધાન મોદીની બાયોપિકનું ટ્રેલર થયું રીલિઝ

Google+ Pinterest LinkedIn Tumblr +

વડાપ્રધાન મોદીની બાયોપિકની ચર્ચા છે. આ ફિલ્મનું ઘણું શૂટિંગ ગુજરાતમાં પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં મનોજ જોષી રાજકારણી અમિત શાહનું પાત્ર ભજવવાના છે. હાલ આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે.

હાલમાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયાની વોલ પર એક તસવીરનું કોલાજ શેયર કર્યુ હતું જેમાં વિવેક નવ અલગઅલગ લુકમાં જોવા મળે છે અને આ ગેટઅપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેણે ધારણ કર્યા છે. આ ફિલ્મમાં અમિત શાહનો રોલ મનોજ જોશી ભજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક જેવી ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની છે.

Share.

Leave A Reply