ખેડૂતના મોત પર મુદ્દો, સૈનિક શહીદ થાય તો મુદ્દો નથી? :વડાપ્રધાન

Google+ Pinterest LinkedIn Tumblr +

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલ સાથેના ઇન્ટરવ્યુમાં દેશની રક્ષા કરનાર સૈનીકો અને દેશના તાત વિશે જણાવ્યુ હતુ કે દેશમાં જ્યારે ખેડૂતનુ મોત થાય છે ત્યારે તેને ચૂંટણી મુદ્દો બનાવવામાં આવે છે અને સૈનિકનુ મોત થાય તો તે શુ મુદ્દો નથી.

વિપક્ષ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, દેશના ખેડૂતો મરે તો તેને ચૂંટણીનો મુદ્દો બનાવે છે, તમે જણાવો સેનાના હજારો સૈનિકોએ દેશની સુરક્ષા માટો પોતાનું બલિદાન આપ્યું. તે ચૂંટણી મુદ્દો છે, આ કેવી રીતે હોઈ શકે છે. આપણા દેશની સેના મજબૂત થાય, દેશની રક્ષા માટે 40 વર્ષથી દેશ આતંકવાદને સહન કરી રહ્યો છે. જો આપણે જનતા સામે નહીં લઇ જઇએ, કાશ્મીરની સમસ્યા નેહરુ યોજનાની સમસ્યા બની ગઇ છે.

Share.

Leave A Reply