વડાપ્રધાન આજથી ગુજરાતના પ્રવાસે 4 સભાને કરશે સંબોધન

Google+ Pinterest LinkedIn Tumblr +

વડાપ્રધાન આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં વડાપ્રધાન બે દિવસના મહેમાન બનીને રહેશે, ગુજરાતમાં લોકસભાના ચૂંટણીનુ મતદાન 23 એપ્રીલના રોજ થવાનુ છે, ત્યારે વડાપ્રધાનનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન આજે 3 સભાને જ્યારે કાલે એટલે કે ગુરૂવારના રોજ 1 સભાને સંબોધન કરશે.

આજે વડાપ્રધાન અમદાવાદથી 1 વાગ્યે હિંમતનગર જશે અને ત્યા સભાને સંબોધન કરશે, ત્યારબાદ બપોરે 3 વાગ્યે સુરેન્દ્રરનગરમાં સભાને ગજવશે અને સાંજે 5 વિધ્યાનગર જશે અને સભાને સંબોધન કરશે, આજે રાત્રે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને ગુરૂવારે સવારે 9.30 કલાકે અમરેલીમાં સભાને સંબોધન કરશે.

Share.

Leave A Reply