પોરબંદરનો યુવાન એકતા કપુરની વેબ સીરિઝમાં કરશે મુખ્ય રોલ

Google+ Pinterest LinkedIn Tumblr +

એકતા કપૂરની અલ્ટ બાલાજી નિર્મિત વેબ સીરીઝમાં પોરબંદરના યુવાનને મહત્વ નો રોલ મળ્યો છે. ઉપરાંત આ સમગ્ર સીરીઝમાં સુત્રધારની ભૂમિકા પણ આ યુવાન જ ભજવશે.

પોરબંદરનો કેવલ દાસાણી નામનો યુવાન હાલમાં વિવિધ ચેનલો પર પ્રસારિત થતી સીરીયલમાં અભિનય કરી રહ્યો છે. હાલમાં સબ ટીવી પર આવતી તેનાલીરામા સીરીયલમાં તેનું મુઘલ સિરાજ નું પાત્ર ખાસ્સું લોકપ્રિય થયું છે. ત્યારે હવે તેને એકતા કપૂર ની અલ્ટ બાલાજી નિર્મિત મેડીકલી યોર્સ વેબ સીરીઝ માં સમાંતર મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી છે.

Share.

Leave A Reply