સાવધાન!!! ગુજરાતમાં રેડ એલર્ટ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઉનાળામાં ગરમીએ માઝા મુકતા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો જબરદસ્ત ઉંચકતા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સૌથી ગરમ આ શહેરો રહ્યા હતા જેમાં મોડાસામાં સહુથી વધુ 48 ડીગ્રી તાપમાન નોંધાયું છે. બીજા શહેરોમાં વાવ – બનાસકાંઠામાં 47 ડિગ્રી, સુરેન્દ્રનગર 46 ડિગ્રી, અમદાવાદ 45 ડિગ્રી, ભુજ 45 ડિગ્રી અને રાજકોટમાં 45 ડિગ્રી જેવું ધખધખતુ તાપમાન નોંધાયું છે.

રેડ એલર્ટમાં લોકોને કામ સિવાય બહાર ન નિકળવા માટે સુચના આપવામાં આવે છે. તેમજ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પણ જણાવાયું છે. બહાર નિકળતી વખતે તકેદારી પગલા લેવા.

Share.

Leave A Reply