શિવસેનાએ વેબ ચેનલ Netflix વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Google+ Pinterest LinkedIn Tumblr +

શિવસેનાએ ભારત અને હિન્દુઓને  બદનામ કરવાનો આરોપ લગાવતા નેટફ્લિક્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવસેનાના આઈટી સેલના સભ્ય રમેશ સોલંકીએ એફઆઆઈર દાખલ કરાવી છે. એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં નેટફ્લિક્સ પર હિન્દુઓ વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ઉલેલ્ખનીય છે કે મીડિયા સર્વિસ પ્રોવાઇડર નેટફ્લિકસ એક અમેરિકન કંપની છે.  ફરિયાદી રમેશ સોલંકીએ આક્ષેપ લગાવ્યો છે કે Netflix એવા કન્ટેન્ટ (સાહિત્ય)નું સર્જન કરી રહ્યું છે જેનાથી વિશ્વમાં હિન્દુઓ અને ભારતની ખોટી છબિ ઉભી થઈ રહી છે.

Share.

Leave A Reply